Amount (Rupee) Convert into Gujarati Word For Excel

Download: Alpesh_NumToGuj (અંકે રૂપિયા ) Click hear

Setup:

Open Excel

Go to  Option ==> Add-Ins == Go ==> Browser

Then Select Alpesh_NumToGuj.xla   ==>Open  ==>Ok  And Check Mark Alpesh_NumToGuj


How To Use ?

=Alpesh_NumToGuj()
="અંકે રૂપિયા "&Alpesh_NumToGuj()

Use this formula For better result=Alpesh_NumToGuj(Round(A1,2))

Comments

  1. very nice and important add ins thank you very much

    ReplyDelete
  2. how can i remove this things

    ReplyDelete
    Replies
    1. Delete file at location

      Go to Option ==> Add-Ins == Go ==> Browser And Unchecke

      Delete
  3. ખૂબ જ સરસ એડઇન બનાવેલ છે. ખૂબ જ ઉ૫યોગી છે.
    પરંતુ શરૂઆતમાં ‘અંકે રૂપિયા ................ પુરા’ આમ લખાય તો વધુ સારુ રહેશે.
    આપશ્રીનો મોબાઇલ નંબર આપો તો સારુ.
    ૯૪૨૭૯૦૯૦૩૮ મારો નંબર છે. કૃપા કરીને આપશ્રીનો મોબાઇલ નંબર આ નંબર ઉ૫ર આપો તો મારે આપશ્રી સાથે વાત જરૂરી કરવી છે.
    આભાર.

    ReplyDelete
    Replies
    1. ‘અંકે રૂપિયા ................ પુરા’ મળ્યું હોય તો મારે પણ જોઈએ છે.....

      Delete
    2. અંકે રૂપિયા ................ પુરા’ અપડેટ થઇ ગયું છે.

      Delete
  4. સાહેબ, ઉ૫ર મુજબ સુધારો કરીને આ એડઇન ફરીથી મૂકો. પ્લીઝ. ૯૪૨૭૯૦૯૦૩૮

    ReplyDelete
  5. સાહેબ, આટલી મહેનત કરી છે તો થાડી વધુ મહેનત કરીને આ એડઇન ફરીથી પોસ્ટ કરો. ખૂબ જ ઉ૫યોગી છે. પ્લીઝ. આપનો આભારી થઇશ. પ્લીઝ. ૯૪૨૭૯૦૯૦૩૮

    ReplyDelete
  6. નવી એડઇન મૂકવા બદલ આપશ્રીનો ખૂબ ખૂબ આભાર અલ્પેશભાઇ.
    આપની મહેનત અમને ખૂબ જ મદદગાર થશે.

    ReplyDelete
  7. અલ્પેશભાઇ,
    વિન્ડોઝ 7, 8, 10 ની ગોસ્ટ ઇમેઝ કેવી રીતે બને. જો આપશ્રીને ખબર હોય તો જણાવશો.

    ReplyDelete
  8. THANKS FOR YOUR ADD IN
    IT'S SO EASY TO WORK IN EXCEL PAYMENT ENTRIES
    THANK YOU SO MUCH
    વિન્ડોઝ 7, 8, 10 ની ગોસ્ટ ઇમેઝ કેવી રીતે બને. જો આપશ્રીને ખબર હોય તો જણાવશો

    ReplyDelete
  9. Alpeshbhai Tamari Formula Gani Saras ane upyogi che. vadhuma sabda no upyog terafont ma ane sabdoni size ma pan ferfar thai teva banavo to amane upyogi thai ane ek sarkha sabdo dekhai to ghanu saras lage.

    ReplyDelete
  10. But how we print digits in English like
    One thousand one hundred one only.

    ReplyDelete
  11. અલ્પેશભાઈ તમારો આભાર. આ પગાર બિલ બનાવવામાં મને ઘણું ઉપયોગી થશે.

    ReplyDelete
  12. સર ખૂબ સરસ પણ આ ફક્ત શ્રુતિ ફોન્ટમાં આવે છે સુ આજ રીતે LMG ફોન્ટમાં મળી શકે ?
    ruhirhorasiya@gmail.com

    ReplyDelete
  13. ALPESHBHAI TAMARI AA LINK MS OFFICE 2010 MA WORK NATHI KARTI TO PLEASE ENU SOLUTION AAPO

    ReplyDelete
    Replies
    1. ok...

      Go Options => Trust Center => Trust Center Settings => Macro Settings => Eneble all Macros => Ok

      Delete
  14. 157858169000000000.00

    ReplyDelete
  15. app kevi rite install krvi

    ReplyDelete
  16. alpesh bhai tamaro number aapo

    ReplyDelete
    Replies
    1. You can Contact through Email: Work17513@gmail.com

      Delete
  17. how to and from where I can download alpesh175

    ReplyDelete
    Replies
    1. I have downloaded alpesh175 but I can't open it.

      Delete
    2. Go to Option ==> Add-Ins == Go ==> Browser

      Then Select Alpesh175.xla ==>Open ==>Ok And Check Mark Alpesh175


      How To Use ?

      =Alpesh175()

      Delete
  18. અલ્પેશભાઈ વિન્ડોઝ૧૦ માં કામ નથી કરતુ. ફોન અથવા વીડિઓ કોલ ઉપર સમજાવવા વિનંતી. ૯૬૦૧૦૭૯૬૩૬

    ReplyDelete
  19. અલ્પેશભાઈ વિન્ડોઝ૧૦ એક વાર થયુ બાદમાં એરર આવે છે તો આ બાબતે સમજણ આપવા વિનંતી
    vipulnathwani1@gmail.com

    ReplyDelete
  20. EXCEL 2010 માં કામ કરતુ નથી .તો તેના માટે કોઈક ઉપાય બતાવો.

    ReplyDelete
  21. Working nicely with excel 2019 on windows 10.
    One suggestion. Please change the function name to something like "Rupiya" or Num2GujWord" like that, which are easy to remember for daily use. The name given by you id off subject nd difficult to remember.
    regards.
    Dr. Anil Virani, Jamnagar (9824249198)

    ReplyDelete
  22. It is very good tool. I need 'Alpesh175.xla' please help me...

    ReplyDelete
  23. this works when i add this Add-on first time but when i try to save the file after using this, the file crashes every time and cannot save the file. and i have to add this plugin each time. please help me with this.. my mail id is hardware.accurate@gmail.com

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Date in Gujarati Word

Amount in Hindi word